શેઠ મોતીલાલ ન્યાલચંદ હાઈસ્કૂલ અને
સ્વ. શ્રીમતી નાથીબેન ચંદુલાલ લલ્લુભાઈ સાંડેસરા હાયર સેકંડરી સ્કૂલ,
પાટણ ( ઉ. ગુ. )

(02766) 234440

Kalika Road , Patan (N.G.) - 384 265.

triangle
About Us

પ્રમુખશ્રી નો સંદેશ

               ઉ. ગુ. યુવક મંડળ, પાટણ દ્વારા સંચાલિત શેઠ એમ. એન. હાઈસ્કૂલ અને સ્વ. શ્રીમતી એન. સી. એલ. સાંડેસરા હાયર સેકંડરી સ્કૂલ, એ પાટણની નામાંકિત અને શૈક્ષણિક ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતી શાળા છે. પ્રતિબિંબના બીજા અને ત્રીજા અંક માં ઘણો સમય થઇ ગયો હોઈ આ અંકમાં છેલ્લા પાંચ વર્ષની માહિતી રજુ કરવામાં આવી છે. આ અંક દ્વારા અમો આપની સાથે જીવંત સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, આ પ્રતિબિંબ આપ સૌ સમક્ષ રજુ કરતા આનંદની લાગણી અનુભવું છું.