શેઠ મોતીલાલ ન્યાલચંદ હાઈસ્કૂલ અને
સ્વ. શ્રીમતી નાથીબેન ચંદુલાલ લલ્લુભાઈ સાંડેસરા હાયર સેકંડરી સ્કૂલ,
પાટણ ( ઉ. ગુ. )

(02766) 234440

Kalika Road , Patan (N.G.) - 384 265.

triangle
About Us

હેતુ / દૂરદર્શીતા

હેતુ

              

"આ શાળા માં અમો યુવાનોમાં રાષ્ટ્રીય એકતાની ભાવના કેળવાય, નખશીખ ભારતીયતા જાગૃત થાય, આત્મવિશ્વાસનું સિંચન થાય, તેમની ક્ષમતાઓ સમૃધ્ધ થાય તેવો પ્રયાસ કરીએ છીએ જેથી તેઓ સબળ ચારિત્ર, સુદ્રઢ પ્રતિભા સાથે આત્મનિર્ભર, આત્મ્નીયંત્રિત અને જવાબદાર નાગરિક બને."

દૂરદર્શીતા

               "આ શાળા નું વીઝન(દૂરદર્શિતા) યુવાનો (વિદ્યાર્થીઓ) ને બૌધ્ધિક, વૈચારિક, તાર્કિક, સામાજિક, માનસિક, શારીરિક અને ભાવાત્મક રીતે સમૃધ્ધ બનાવવા તેમજ શૈક્ષણિક - સહશૈક્ષણિક પ્રવૃતિમાં નિપૂણતા કેળવવી અને તેમના માનસમાં કેવળ ભારતીયતા ના રહેતા વિશ્વબંધુત્વ ની ભાવના પ્રગટે...."