શેઠ મોતીલાલ ન્યાલચંદ હાઈસ્કૂલ અને
સ્વ. શ્રીમતી નાથીબેન ચંદુલાલ લલ્લુભાઈ સાંડેસરા હાયર સેકંડરી સ્કૂલ,
પાટણ ( ઉ. ગુ. )

(02766) 234440

Kalika Road , Patan (N.G.) - 384 265.

triangle
About Us

સ્કૂલ વિશે

શેઠ એમ. એન. હાઈસ્કૂલ શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે.

tagmenstime.com

ઉ. ગુ. યુવક મંડળ, પાટણ દ્વારા સંચાલિત શેઠ એમ. એન. હાઈસ્કૂલ અને સ્વ. શ્રીમતી એન. સી. એલ. સાંડેસરા હાયર સેકંડરી સ્કૂલ, એ પાટણની નામાંકિત અને શૈક્ષણિક ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતી શાળા છે. પ્રતિબિંબના બીજા અને ત્રીજા અંક માં ઘણો સમય થઇ ગયો હોઈ આ અંકમાં છેલ્લા પાંચ વર્ષની માહિતી રજુ કરવામાં આવી છે. આ અંક દ્વારા અમો આપની સાથે જીવંત સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, આ પ્રતિબિંબ આપ સૌ સમક્ષ રજુ કરતા આનંદની લાગણી અનુભવું છું.